માવઠાને લઈને મોટા સમાચાર,,,,આગામી 3 દિવસ માવઠાની શક્યતા નહીં,,,એક દિવસ પાછું ઠેલાયું માવઠું,,,હવે 5 અને 6 એપ્રિલે માવઠાની શક્યતા,,,કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના..