જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠ્યું..દિયોદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં રામનવમી ના દિવસે સવાર થી જ રામજી મંદિર દિયોદર ખાતે ભક્તો નો ઘસારો જોવા મળી આવ્યો હતો ત્યારે બાદ ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થયો હતો દિયોદર નગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવ્યો હતો..આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી દિયોદર ના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી.. આ શોભાયાત્રા દરમિયાન નાના બાળકો વિવિધ વિશભૂષા માં જોવા મળી આવ્યા હતા.દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક...
સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક: પાલનપુર ખાતે કલેક્ટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક...
भारतीय सेना का बड़ा धमाका, क्या ये हमले की तैयारी है ! Tejas ASTRA Missile | Chandrayaan Live Update
भारतीय सेना का बड़ा धमाका, क्या ये हमले की तैयारी है ! Tejas ASTRA Missile | Chandrayaan Live Update
भाई के चुनाव प्रचार के दौरान नाचे किरोड़ीलाल मीणा:महिलाओं ने गाया- किरोड़ी बाबा चीज सोने की...; मंत्री से की थी डांस की फरमाइश
छोटे भाई जगमोहन मीणा के लिए वोट मांगने पहुंचे कृषि मंत्री डॉ. किरोड़ीलाल मीणा ने जमकर ठुमके लगाए।...
બરવાળા વિકાસના કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
બરવાળા કમલમ હોલ ખાતે કેબિનેટ મંત્રીના હસ્તે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત બરવાળા પ્રાંત કક્ષાના...