ખાંભા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૨૦૬૮૬/૨૦૨૨ IPC કલમ ૩૬૩,૩૬૬ તથા

પોકસો એકટની કલમ ૧૮ મુજબનો ગુન્હો તા.૦૩/૧૨/૨૦૨૨ ના ખાંભા પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ હોય,

જે ગુન્હાના કામની સગીરવયની ભોગબનનારને આ કામનો આરોપી જગદીશભાઇ ઉર્ફે જગો લાખાભાઇ રણોલીયા (ચૌહાણ) ઉ.વ.૩૦, ધંધો. મજુરી, રહે.ગીદરડી, તા.ખાંભા, જી.અમરેલી,

વાળો ભોગબનનાર સાથે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના આલુજ ગામની સીમમા વાડી ખેતરોમા રહેતો હોવાની ચોક્કસ બાતમી આધારે આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી ખાંભા પોલીસ સ્ટેશનમા લાવી આ કામના આરોપીને તા.૩૦/૦૩/૨૦૨૩ ના ૬.૧૨/૩૦ વાગ્યે અટક કરવામા આવેલ છે

=આરોપીની વિગત=

જગદીશભાઇ ઉર્ફે જગો લાખાભાઇ રણોલીયા (ચૌહાણ) ઉ.વ.૩૦,ધંધો. મજુરી, રહે.ગીદરડી,તા.ખાંભા, જી.અમરેલી, (હાલ રહે.આલુજ ગામની સીમ, તા.અંકલેશ્વર, જી.ભરૂચ,)

 આ કામગીરીમા CPI ધારી કે.સી.રાઠવા તથા કચેરીના ASI ચંદ્રકાંતભાઇ બારોટ તથા APC અમરૂભાઇ દેવશીભાઇ કામળિયા તથા AHC મેહુલભાઇ હિંમતભાઇ ચૌહાણ નાઓ દ્વારાકામગીરી કરવામા આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.