બ્રેકિંગ :-
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે
કારેલીબાગ વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે અને પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે.
👉🏻 પાંજરીગળ મહોલ્લા નજીક થયો હતો પથ્થરમારો
👉🏻 ટોળાએ વાહનો અને દુકાનોમાં પણ તોડફોડ કરી
👉🏻 પોલીસ સ્ટેશને લોકોના ટોળા ઉમટ્યા
પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્ચું છે, આ સાથે અહીં જે પથ્થર જોવા મળ્યા છે, પોલીસ તપાસ ચાલું.