આ વર્ષે વિરપુર સહિત ડેભારી ગામ ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રામલલ્લાને આવકારવા માટે વિરપુર તેમજ ડેભારીના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો રામનવમીની શોભાયાત્રા અંબીકા સોસાયટીથી પ્રસ્થાન કરી સમગ્ર વિરપુર વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી શોભાયાત્રાની પુર્ણાહુતી વિરાજી સર્કલ ખાતે કરવામાં આવી હતી જેમાં શ્રી રામ ભક્તોએ પ્રસાદ આરોગી છુટા પડ્યા હતા ઉપરાંત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં ડીજેના તાલે યુવાનો ઝુમી ઉઠ્યા હતા સમગ્ર ગામમાં શોભાયાત્રા નીકળી હતી લોકોએ શ્રીરામની પ્રતીમાને ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી વિરપુર સહિત ડેભારી ખાતે નિકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો તેમજ માનવ મેહેરામણ ઉમટી પડ્યું હતું રામ લલ્લા નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈન્સ્ટન્ટ લોનની લાલચમાં ફસાઈ રહ્યા છે લોકો, કેટલાકે ગુમાવ્યા જીવ
KYC અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વગર લોન આપતી મોબાઈલ એપ્સ એક પછી એક લોકોના શ્વાસ લઈ રહી છે. આ એપ્સ...
અવકાશમાં ભારતનું સ્પેસ સ્ટેશન કંઈક આવું દેખાશે!
અવકાશમાં ભારતનું સ્થાન મજબૂત! આપણું સ્પેસ સ્ટેશન કંઈક આવું હશે, ISRO એ આપી ઝલક
ISRO એ શુક્રવારે...
Halvad News | હળવદ: ધાંગધ્રા ના ધારાસભ્ય નો હળવદ હાઇવે પર અકસ્માત | halvad accident | Dpnews
Halvad News | હળવદ: ધાંગધ્રા ના ધારાસભ્ય નો હળવદ હાઇવે પર અકસ્માત | halvad accident | Dpnews
ছিপাঝাৰত গাওঁপ্ৰধান, লাট মণ্ডলক গ্ৰেপ্তাৰৰ দাবীত প্ৰতিবাদ
ছিপাঝাৰত দূৰ্নীতিবিৰোধী যুৱশক্তিৰ অৱস্থান ধৰ্মঘট।
ছিপাঝাৰত বান সাহাৰ্যৰ ধন বিতৰণত কেলেংকাৰী গাওঁ...
દ્વારકામાં મોબાઇલ સહિતના મુદ્દામાલની ચોરી અંગે શકમંદ સામે ફરિયાદ
દ્વારકામાં મોબાઇલ સહિતના મુદ્દામાલની ચોરી અંગે શકમંદ સામે ફરિયાદ