બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા શહેરના નામે વધુ એક ઇતીહાશ રચાયો ડીસાના આખોલ પાસે ન્યારા પેટ્રોલ પમ્પ પર જીલ્લાના સૌપ્રથમ ઇલેક્ટ્રિક વિકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થયુ જેનુ ઉધ્ઘાટન ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ના હસ્તે કરવામાં આવ્યુ. ઉલ્લેખનિય છે કે પ્રવીણ માળી જ્યારથી MLA બન્યા ત્યારથી ડીસા પંથકમાં રોજ નવી ઍકતીવીટી નજર સમક્ષ આવી રહી છે. વાતાવરણને પ્રદુષણમુક્ત રાખવાના સુગમ હેતુસર બનાવેલ ઇલેક્ટ્રિકલ વાહન અને ઈ-ચાર્જિંગ સ્ટેશનની ટેકનોલોજી એ આવનાર ભવિષ્યમાં પર્યાવરણ માટે સકારત્મક અને સહાયક સિદ્ધ થશે.
ડીસામાં બનાસકાંઠા જીલ્લાના પહેલા ઇલેક્ટ્રિક વિકલ ચાર્જિંગ સ્ટેશન ધારાસભ્ય પ્રવીણ માળી ના હસ્તે શરૂ
![](https://i.ytimg.com/vi/sziokQLnPXM/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)