વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા તાલુકામાં અચાનક વાતારણમાં પલટો જામ્યો વરસાદી માહોલ.
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લા વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવાયું છે જે આગાહી મુજબ મહુવા...
RBI ના આંકડા અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સૌથી વધુ નકલી નોટ ઝડપાઈક્યા તેની તપાસ થવી જોઈએ ડો.મનીષ દોશી
RBI ના આંકડા અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સૌથી વધુ નકલી નોટ ઝડપાઈક્યા તેની તપાસ થવી જોઈએ ડો.મનીષ દોશી
Crude Price To Fall By 30%? | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | China Exports
Crude Price To Fall By 30%? | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | China Exports
2nd Phase Voting Updates: Maharashtra में दूसरे फेज की वोटिंग में इस सीट पर सबसे ज्यादा मतदान
2nd Phase Voting Updates: Maharashtra में दूसरे फेज की वोटिंग में इस सीट पर सबसे ज्यादा मतदान