મહિલાઓ તેમજ ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનારને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી

બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફ ઇસવરભાઈ, અરજણાજી, દસરથભાઈ, પ્રકાશભાઈ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી ભારત ફાયન્સીયલ ઈનકુલજન લી. દ્વારા બનાસકાંઠા જીલ્લાની કુલ ૮૯ ધારક મહીલાઓ સાથે તેમજ ફાયન્સ કંપની સાથે વિશ્વાસઘાત કરી રૂ.૨૪,૫૨,૪૭૦/- ની છેતરપીંડી કરનાર આરોપી અનીલ જાબરમલ ભામ્ રહે. ભામુ વાલી ઢાણી તા જૈતુસર જી. સીકર વાળાઓ ધાનેરા પોર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૮ર૩૧૧૦ ઇ.પી.કો કલમ ૪૦૯,૪૨૦,૪૦૬,૧૧૪ મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો હોય અને હાલ ભાજણા ગામે આવેલ છે. અને તેને કાળુ શર્ટ અને નાઈટી પહેરેલ છે જેથી આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી