મુડેઠા ગામે શ્રી બ્રહ્માણી માતા તથા ગોગા મહારાજ એવમ વિરમહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ
ડીસા તાલુકાના મુડેઠા લેલાઉચા પરિવાર દ્રારા શ્રી બ્રહ્માણી માતા તથા ગોગા મહારાજ એવમ વિરમહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ તેમજ સધી માતા ની ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચૈત્ર સુદ છ્ઠ ,સાતમ અને આઠમનો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ્વ યોજાયો હતો જેમા આજે રોજ મુડેઠા ગામે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. જેમા ભાવિ ભકતો જોડાયા હતા. સમસ્ત લેલાઉચા પરિવાર દ્રારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રીઓ દ્રારા શાસત્રોકત અને મંત્ર ચાર થી યજ્ઞ યોજાયો હતો.....