રેગડી કલાકાર વિષ્ણુ માલધારી આને બાળ કલાકાર જીગર ઠાકોર તમેજ સધી માતાજી ના ભુવાજી પ્રહાલાદભાઈ ધુખ અને બચુભાઈ ધુખ તેમજ ડીસા તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખશ્રી તેમજ ડીસા તાલુકાના સરપંચ શ્રીઓ હાજર રહ્યા
રેગડી શ્રીઓ હાજર રહ્યા હતા અને ડીસા ના ડો રમેશભાઈ પટેલ અને ભેમાભાઈ ચૌધરી આમ આદમી પાર્ટી અને ભગવતી સો રૂમ ડીસા ના માલિક અમરતભાઈ અને યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી અર્જુન સિંહ દરબાર અને યુવા ક્ષત્રિય સેના ગુજરાત બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ક

