ડીસા ધાનેરાના પર સામરવાડા ગામ નજીક ખાનગી એમ્બ્યુલન્સ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ઘાયલ થયાં હોવાની ઘટના સામે આવી છે . અકસ્માત સર્જાતા ધાનેરા ડીસા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યોસામે આવ્યા હતા . બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ધાનેરાના સમરવાડા ગામ પાસે ખાનગી એમ્બ્યુલન્સ અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા . અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો તત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા . ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા . અકસ્માતના કારણે ડીસા ધાનેરા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભરના સનેસડા ગામે વેટેનરી ડોક્ટરનું વીજ કરંટથી મોત...
બ્રેકિંગ..
બનાસકાંઠા
ભાભર..
ભાભરના સનેસડા ગામે વેટેનરી ડોક્ટરનું વીજ કરંટથી મોત......
Make In India | India The New Manufacturing Hub: निर्माण से उत्थान की तरफ बढ़ रहे हैं कदम | N18V
Make In India | India The New Manufacturing Hub: निर्माण से उत्थान की तरफ बढ़ रहे हैं कदम | N18V
ગણપતિ મહોત્સવ દરમિયાન ધારી શહેરમાં મુર્તિકારોની વિવિધ રંગબેરંગી મુર્તિ ઓ
ગણપતિ મહોત્સવ દરમિયાન ધારી શહેરમાં મુર્તિકારોની વિવિધ રંગબેરંગી મુર્તિ ઓ
પાલીતાણા દયાનંદ નગરીની હજારો યાત્રિકો એ મુલાકાત લીધી
પાલીતાણા દયાનંદ નગરીની હજારો યાત્રિકો એ મુલાકાત લીધી