ગળતેશ્વર તાલુકાના સેવાલીયા નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાળા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસના જવાનો વાહન ચેકીંગમાં હતા ત્યારે ટાટા કંપની ના રજિસ્ટર નંબર GJ 12 BY 3576 માં તલાશી લેતા એક ઈસમ પોલીસને જોઈને ગભરાઈ ગયો હતો જેથી પોલીસે સક જતા તેની તલાશી લેતા તેની પાસેથી કાળા કલરની બેગ માંથી 1 નંગ લોખંડની દેશી રિવોલ્વર સાથે જીવતો કારતુસ મળી આવ્યો હતો પોલીસે 1 નંગ રિવોલ્વર કિંમત 5,000 અને ૬.નંગ કારતુસ કિંમત 500 કિંમત 3000 મળી તથા અન્ય મળી કુલ રૂ ૨૦,૧૩,૮૨૦.કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ સેવાલીયા પોલીસે આરોપીધનરાજ હનુમાન રામ અનોપા રામ જાટ ઉ. વ. ૨૮ , ધંધો ડ્રાઇવિંગ, રહે. ૫૯ , ધતર વાલો કી ધાની , બાયતુ ભીમજી , તા. બાયતું, જી. બાડમેર, રજેસ્થાનન ના વિરુદ્ધ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર