પાંચાળનું પ્રગટ પીરાણું ગેબી પરંપરાની જગ્યા રોકડિયા ઠાકરના દર્શને લોયાધામના સંચાલક શ્રી સરજુ વલ્લભદાસ સ્વામી તથા વેદ વલ્લભદાસ સ્વામી પધાર્યા હતા પરમ પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરત બાપુનું સાલ ઓઢાડી પુષ્પમાળા આપી લોયાધામનું મોમેન્ટ આપી સન્માન કર્યું હતું
જગ્યામાં ચાલતી સદ પ્રવૃત્તિઓ વિશે જાણ્યું હતું અને ગૌશાળા ની મુલાકાત લીધી હતી શિવ સ્વરુપા ત્રિનેત્રિ ગાય માતાજીના દર્શન કરી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો પૂજ્ય ભરત બાપુએ પણ સરજુ વલ્લભદાસ સ્વામી તથા વેદવલ્લભદાસ સ્વામીનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને પાંચાળ નું પ્રગટ પીરાણું *ઠાકર અમૃતબિંદુ* આપી સન્માન કર્યું હતું જગ્યા ની વ્યવસ્થા અને સોખ્ખાઈ જોય સ્વામીજી એ ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.