મહુવા તાલુકામાં કોરોના પોઝીટીવના કેસની એન્ટ્રી થઈ જવા પામી ત્યારે મહુવા તાલુકા આરોગ્ય અધિકારી પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહુવા તાલુકામાં તા.25/03/2023 ના રોજ કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો છે તેની સાથે જ મહુવા તાલુકામાં અત્યાર સુધીનો કોરોના પોઝિટિવનો કુલ આંક 3687 પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 42 છે મહુવા તાલુકામાં નોંધાયેલા કોરોના પોઝિટિવના કેસ સાથે જ તાલુકાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઠીદડથી ચોટીલા કાર લઈ દર્શને જતા અકસ્માત નડ્યો:ગોસળ પાસે કાર પલ્ટી જતા 6 લોકો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી...
Ganga Water Level: Varanasi में गंगा का बढ़ा जलस्तर, पंडा-पुजारी ऊंचाई पर जाने को मजबूर | Aaj Tak
Ganga Water Level: Varanasi में गंगा का बढ़ा जलस्तर, पंडा-पुजारी ऊंचाई पर जाने को मजबूर | Aaj Tak
69 किलो 400 ग्राम अवैध मादक पदार्थ डोडा चुरा जप्त*
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की थानाधिकारी पुलिस थाना हिण्डोली के...
સ્વતંત્રતા દિવસ: પૃથ્વી અને સમુદ્ર બાદ હવે અવકાશમાં તિરંગો લહેરાયો
આપણા દેશની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસરે આ વખતે આપણા આન, બાન અને શાનના ત્રિરંગાની ગુંજ આખી...