મહુવા તાલુકામાં કોરોના પોઝીટીવના કેસની એન્ટ્રી થઈ જવા પામી ત્યારે મહુવા તાલુકા આરોગ્ય અધિકારી પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહુવા તાલુકામાં તા.25/03/2023 ના રોજ કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો છે તેની સાથે જ મહુવા તાલુકામાં અત્યાર સુધીનો કોરોના પોઝિટિવનો કુલ આંક 3687 પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 42 છે મહુવા તાલુકામાં નોંધાયેલા કોરોના પોઝિટિવના કેસ સાથે જ તાલુકાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોર્ટ મેટર ની દાજ રાખી પીતા પુત્ર હુમલો
કોર્ટ મેટર ની દાજ રાખી પીતા પુત્ર હુમલો
ગીર સોમનાથમાં બે દીપડા વચ્ચે જંગ
#buletinindia #gujarat #girsomnath
જુનિયર ક્લાર્ક સ્પર્ધાત્મક પરીક્ષા માટે સહાયતા કેન્દ્ર હેલ્પલાઇન નંબર......
દાહોદ વહીવટી તંત્ર દ્વારા જુનિયર ક્લાર્ક સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં...