શિહોરના ગોતમેશ્વર રોડ ઉપર આવેલા દીપડીયા ડુંગર ઉપર આજે વહેલી સવારે ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દીપડાના મૃત્યુદેહ ને પી એમ માટે મોકલવામાં આવ્યો હતો