હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ નગરમાં આવેલ શક્તિકેન્દ્ર 2 ના બુથ નંબર 68 ખાતે આજરોજ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો "મન કી બાત"નો લાઈવ કાર્યક્રમ હાલોલ નગરના ભાજપા સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોએ નિહાળ્યો હતો