સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એન.ડી.પી.એસ ના ગુન્હા માં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની.ટિમ.
પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ...
মহান দাৰ্শনিক শ্ৰী প্ৰভাত ৰঞ্জন সৰকাৰ ওৰফে জগত গুৰুৰ ৪০ বছৰীয়া পূৰ্ত্তিৰ বিশাল আয়োজন।
মহান দাৰ্শনিক শ্ৰী প্ৰভাত ৰঞ্জন সৰকাৰ ওৰফে জগত গুৰুৰ ৪০ বছৰীয়া পূৰ্ত্তিৰ বিশাল আয়োজন।
Dragon Fruit Farming: Maharashtra के परेशान किसानों की ज़िंदगी बदल रहा ये विदेशी फल (BBC Hindi)
Dragon Fruit Farming: Maharashtra के परेशान किसानों की ज़िंदगी बदल रहा ये विदेशी फल (BBC Hindi)
SDM थप्पड़ कांडः जेल पहुंच किरोड़ी लाल ने नरेश मीणा को दी ये खास सलाह, समरावता हिंसा के 53 कैदियों से की मुलाकात
राजस्थान सरकार के कृषि मंत्री किरोड़ी लाल मीणा ने बुधवार को टोंक जेल में बंद नरेश मीणा से मुलाकात...
अन 'त्या' चिमुकल्यास होती आ.डॉ.गुट्टेंच्या भेटीची आस
गंगाखेड
अभिजीत जाधव हा केवळ आठ वर्षांचा गोड चिमुकला. तो इयत्ता दुसरीमध्ये शिकतो. घर...