શિહોરી પો.સ્ટે વિસ્તારના કાકર ગામે થયેલ મોબાઇલ ચોરીની દાખલ થયેલ ઇ-એફ.આઇ.આર બાબતે મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી શિહોરી,બનાસકાંઠા પોલીસ.