મુસ્લિમોના સૌથી પવિત્ર મહિનો એટલે કે રમજાન માસનો આજથી આરંભ થઈ ચૂક્યો છે જેમાં આજે મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો પ્રથમ રોજો અને શુક્રવારનો પવિત્ર બરકતી દિવસ હતો જેને લઈ હાલોલ ખાતે હજારો મુસ્લિમ બિરાદારોએ આજથી રમજાન માસના રોજા રાખવાની અને અલ્લાહની ઈબાદતનો શુભારંભ કર્યો છે જેમાં રમજાન માસને લઈને નાના નાના માસુમ ભૂલકાઓ બાળકો બાળકીઓમાં પણ રોજો રાખી અલ્લાહની ઇબાદત કરવાને લઈ અનોખો ઉત્સાહ ઉમંગ અને જોશ જોવા મળી રહ્યો છે જેમાં હાલોલ નગરના કરીમ કોલોનીમાં રહેતા એડવોકેટ બસીર અહેમદ એ. મકરાણીની બે બાળકી જેમાં 7 વર્ષીય અલીનાબાનું અને 9 વર્ષીય ઝોયાબાનુંએ સમગ્ર દિવસ દરમ્યાન ભૂખ્યા તરસ્યા રહી પવિત્ર રમઝાન માસનો આજનો શુક્રવારનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व विधायक प्रशांत बैरवा को मातृ शोक
निवाई में पूर्व विधायक प्रशांत बैरवा की माताजी व पूर्व सांसद स्व. द्वारकाप्रसाद बैरवा की धर्म...
स्वयं सहायता समूहों के साथ चर्चा कर बताये परियोजना के फायदे
राजस्थान नगरीय आधारभूत विकास परियोजना की सामुदायिक जागरूकता एवं जन सहभागिता इकाई के जागरूकता...
Honda ने दिया फौजी भाइयों को तोहफा! City और Amaze के बाद अब Elevate भी होगी कैंटीन में उपलब्ध
होंडा कार्स इंडिया लिमिटेड (HCIL) ने देश भर में कैंटीन स्टोर डिपार्टमेंट्स (CSD) में Honda...
યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું મંદિર 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણને લઈને બંધ રહેશે.
યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું મંદિર 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણને લઈને બંધ રહેશે.
राजकोट संघ के पदयात्री रोजाना अलग-अलग सांस्कृतिक पोशाक पहनकर पहुंचे चतुर्दशी को अम्बाजी धाम
पेज- 3.....
राजकोट संघ के पदयात्री रोजाना अलग-अलग सांस्कृतिक पोशाक पहनकर पहुंचे...