દાહોદ જિલ્લામાં  વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ  ગોધરા રોડ પર 92મા શહિદ દિવસ નિમિતેં  શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જે કાર્યકમ માં દેશમાં 92મા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે 23માર્ચ 1931ના રોજ અંગ્રેજી હુકુમતે ભારત દેશના ત્રણ ક્રાંતિવીરોને મધ્ય રાત્રિએ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. દેશની આઝાદી માટે પોતાની યુવાનો પણ દેશ માટે જીવન કુર્બાન કરી દેનારા આ વિર શહીદોના માનમાં શહિદ દીવસની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ દ્વારા  92મા શહિદ દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવજીનીને યાદ કરી મીણબત્તી સળગાવી સહીદ વીરોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યોં હતો બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ નાં હોદ્દેદારો અને દાહોદ વાસીઓ  તેમજ નગર સેવકો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યાં હતા.