સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  BSNL का किफायती प्लान, सिर्फ 7 रुपये प्रतिदिन में डेली 2GB डेटा और अनलिमिटेड कॉलिंग की सुविधा 
 
                      BSNL की तरफ से कई अफोर्डेबल रिचार्ज प्लान पेश किए जाते हैं। जियो और एयरटेल की तुलना में कंपनी कम...
                  
   BAGVADAR મધ્ય પ્રદેશથી ગુમ થયેલી યુવતી બરડા પંથકમાંથી મળી આવી 05-11-2022 
 
                      BAGVADAR મધ્ય પ્રદેશથી ગુમ થયેલી યુવતી બરડા પંથકમાંથી મળી આવી 05-11-2022
                  
   રાજકોટમાં ડેંગ્યુ, મલેરિયા, ચિકનગુનીયા જેવા રોગોનો રાફળો ફાટ્યો, મનપાની કાર્યવાહી તેજ 
 
                      રાજકોટમાં ચોમાસાની સીઝનનો વરસાદ સારો રહ્યો છે અને ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો જો કે છેલ્લા બે...
                  
   
  
  
  
  