મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વહેવલ અનાવલ વચ્ચે ઘોળીસ્થળ નજીક અકસ્માત સર્જાયો ઘટનાની જાણવા મળતી વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પરથી કોલડ્રિન્ક ભરેલ સીએનજી છોટાહાથી વાહન નંબર Gj.30.T.1294 પસાર થઇ રહ્યો હતો તે અરસામાં વાહન ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા પોતાના કબજાનું વાહન રોડની સાઈડમાં ઉતરી જવા પામ્યું હતું વાહન રોડની સાઈડમાં ઉતરી અને સાઈડમાં આવેલ ઝાડ સાથે અથડાઈ જતા વાહનમાં સવાર ચાલક અને એક વ્યક્તિ અંદર દબાઈ જતા ઈજા થઈ હતી બનાવ અંગે અનાવલ આઉટ પોસ્ટને જાણ થતાં જ પોલીસ સ્ટાફ તરત જ ઘટના સ્થળે પહોંચી વાહનમાં સવાર બે ઇજાગ્રસ્તોને બહાર કાઢવા જેસીબી મશીન વડે ઇજાગ્રસ્તોને કાઢવાની તજવીજ હાથ ધરી હતી અને વાહન અંદર ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અને અકસ્માતમાં ઘાયલ ઇજાગ્રસ્તોને ઇજા જણાતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા 108 દ્વારા પ્રાથમિક સારવાર અનાવલ આપ્યા બાદ વધુ સારવાર અર્થે વાંસદાની શિવમ હોસ્પિટલમાં ખાતે લઈ જવામાં આવ્યા હોવાની માહીતી જાણવા મળી છે અકસ્માતની ઘટનામાં મહુવા પોલીસની કામગીરી ખૂબ જ સરાહનીય જોવા મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कृष्णा सेवा संस्थान द्वारा आत्म संबल बालोतरा योजना का शुभारम्भ
प्रत्येक असहाय को सम्बल देना हमारा मुख्य उद्देश्य : दवे
प्रत्येक...
પાલનપુરમાં SOG કચેરી આગળ કોટની કામગીરી વકીલોએ સ્ટે લાવીને અટકાવી...
અયોગ્ય બાંધકામ: પાલનપુરમાં SOG કચેરી આગળ કોટની કામગીરી વકીલોએ સ્ટે લાવીને અટકાવી
...
Rajiv Gandhi birth anniversary: राजीव गांधी की जयंती पर PM मोदी, खरगे ने किया याद, राहुल गांधी ने लिखा भावुक पोस्ट
नई दिल्ली। Rajiv Gandhi birth anniversary आज (20 अगस्त) भारत के पूर्व प्रधानमंत्री राजीव...
AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..
http://gexpressnewsnetwork.blogspot.com/2022/09/ambaji_9.html