જુનાગઢમાં ગયકાલે નોબલ યુનિવર્સિટી અને ડો. સુભાષ યુનિવર્સિટીને પ્રાઈવેટ યુનિવર્સિટીનો દરજ્જો મળતાં રાજ્યના શીક્ષણમંત્રી જીતુભાઈ વાધાણી નો સત્કાર સમારંભ જુનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જુનાગઢ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો આ સત્કાર સમારંભ બાદ રાજ્ય ના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાધાણીએ જુનાગઢના પત્રકારો સાથે એક ખાસ વાતચિત કરી હતી તેમાં તેઓએ પત્રકારોના પ્રશ્ર્નો ના જવાબ આપતાં તેઓએ કોગ્રેસ દ્વારા કરવામાં આવેલા રેફ અને હત્યાના બનાવો વધી રહીયા ના આક્ષેપો નો જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાશનમાં બહેનો ને લગતા કડક કાયદાઓ અમલમાં આવ્યા છે અને તેમાં ફાસી સુધીની જોગવાઈ થઈ છે જેને લઈને કોંગ્રેસ ના પેટમાં તેલ રેડાયું છે જેથી તેઓ દ્વારા આવા નિવેદનો કરવામાં આવી રહીયા છે બાકી અત્યાર સુધીમાં સોથી વઘુ કડક કાયદાઓ બહેનો માટે મોદી સરકારે બનાવ્યા છે તેમ જણાવ્યું હતું અને સરકાર કાયદોયઅને વ્યવસ્થા સારી રીતે જળવાઈ તે માટે સખ્ત હાથે કામ કરી રહી છે તેમ પણ તેઓએ જુનાગઢમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા કોંગ્રેસ પાર્ટી તરફથી ઈતરકોમના ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી લોકોની છે માંગણી,
ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ મોવડીમંડળ સમક્ષ ઈતરકોમના આગેવાનો તેમજ કાર્યકરોએ માંગ કરી છે...
प्रधानमंत्री सूर्य घर योजना के तहत कॉमन सर्विस सेंटर के द्वारा घरेलू सौर ऊर्जा के आवेदन करवाए
प्रधानमंत्री सूर्य घर योजना के तहत कॉमन सर्विस सेंटर के द्वारा घरेलू सौर ऊर्जा के आवेदन करवाए जा...
Women Reservation Bill:'ऐतिहासिक बिल-अद्भुत संयोग' Rajya Sabha में Jagdeep Dhankhar ने ऐसा क्यों कहा
Women Reservation Bill:'ऐतिहासिक बिल-अद्भुत संयोग' Rajya Sabha में Jagdeep Dhankhar ने ऐसा क्यों कहा