કેન્દ્રીય તપાસ એજન્સી એન આઈ એ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) આજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મથક પર આવતા બોટાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી.! રાણપુર શહેરના મેઘાણી નગર માં રહેતાં અશરફ વડીયા નામના યુવકનાં ઘરે વહેલા ચાર વાગ્યાના સુમારે એનઆઈએની ટીમ આવી પહોંચી હતી. શંકાના આધારે અશરફ વડિયાના ઘરે સર્ચ ઓપરેશન કર્યા બાદ યુવકને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી, બોટાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની રૂબરૂમાં પૂછપરછનો દોર શુરુ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાનાં પ્રશ્ન હસ્તક્ષેપ કરતી આ એજન્સી કયા મુદ્દે પૂછપરછ કરી રહી છે તે અંગે સંપૂર્ણપણે ગુપ્તતા જાળવવામાં આવી છે.! ત્યારે ગુજરાતમાં સુરત,વાપી અને બોટાદના રાણપુર શહેરમાં એક સાથે ત્રણ સ્થળો પર એનઆઈએની ટીમો ત્રાટકતા અનેક પ્રકારના શંકાના વમળો ઉઠી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खो खो लीग 2 के खिलाड़ी हरीश का सैदरीया में किया सम्मान
राजकीय उच्च माध्यमिक विद्यालय सैदरीया खुर्द में राष्ट्रीय खेल दिवस समारोह मनाया गया। शारीरिक...
IPL 2023: MS Dhoni और इन खिलाड़ियों का हो सकता है आखिरी IPL, लिस्ट में दिग्गज मैच विनर का नाम भी शामिल
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। Top 3 Cricketers Who May Take Retirement After IPL...
RAJKOT : પાંચ માળનાં એપાર્ટમેન્ટમાં ગેર કાયદેસર બાંધકામ
#buletinindia #gujarat #rajkot
जानिए सहजन की पत्तियों के अद्भुत फायदे! | Moringa Leaves | Quick Weight Loss | Dr. Bimal | SAAOL
जानिए सहजन की पत्तियों के अद्भुत फायदे! | Moringa Leaves | Quick Weight Loss | Dr. Bimal | SAAOL
Rahul Gandhi की 'Bharat Jodo Nyay Yatra' में भाग लेंगे Jharkhand New CM Champai Soren | Aaj Tak
Rahul Gandhi की 'Bharat Jodo Nyay Yatra' में भाग लेंगे Jharkhand New CM Champai Soren | Aaj Tak