ગઈ તા.29/4/23 ના રોજ સવાર કલાક 5 વાગ્યા પહેલા કોઈ પણ સમયે ભૃગુપુર ગામ તા. ચુડા જી. સુરેન્દ્રનગર ખાતેથી આરોપી હાર્દિક ઉર્ફે ભગત જીવણભાઈ ધરમશીભાઈ ગોવિંદીયા જાતે ત.કોળી ઉ.વ.28 ધંધો: મજુરી રહે: ભૃગુપુર તા.ચુડા, જી.સુરેન્દ્રનગર ફરિયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ફરિયાદીના કાયદેસરનાં વાલીપણાંમાંથી ભગાડી અપહરણ કરી લઈ જઈ ફરીથી દિકરી ઉપર બળજબરીથી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી ગુનો કરેલ હોય જે અંગે ચુડા પોલીસ સ્ટેશન આઈપીસી કલમ 363, 366 તથા પોકસો એકટ કલમ-12 મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.ત્યારબાદ આ ગુન્હાના કામે આરોપી નામે હાર્દિક ઉર્ફે ભગત જીવણભાઈ ધરમશીભાઈ ગોવિંદીયા જાતે ત.કોળી, ઉ.વ.28, ધંધો-મજુરી રહે. ભૃગુપુર તા.ચુડા, જી.સુરેન્દ્રનગર તથા ભોગ બનનાર બહેન વિરમગામ રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવેલા અને તપાસ દરમ્યાન એવુ ખુલવા પામેલ કે આરોપી હાર્દિક ઉર્ફે ભગત જીવણભાઈ ધરમશીભાઈ ગોવિંદીયાએ ભોગ બનનાર બહેન સાથે અવારનવાર અનેક વખત તેણીની મરજી વિરુદ્ધ શરીર સુખ (બળાત્કાર) જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, વિરમગામ ખાતે રોડ ઉપર રોકાણ દરમ્યાન રોડની બાજુમાં આવેલ ખેતર જેવી અવાવરુ જગ્યાએ કરેલ હોય જેથી ઉપરોક્ત કલમ ઉપરાંત ઈ.પી.કોમ. 376(2)(જે)(એન) તથા પોકસો એકટની કલમ 3(એ), 4 મુજબનો ઉમેરો કરવામાં આવેલો અને તપાસનો દોર આગળ વધારેલો.આ ગુન્હો પ્રથમ દાખલ થયા બાદ આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા અંગે સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એમ.એચ.પુવાર દ્વારા એક ચુડા પોલીસ સ્ટેશનની ટીમ બનાવી ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી આરોપીના રહેણાંક સરનામે તથા મળી આવવાના સંભવીત આશ્રય સ્થાનોએ તપાસ કરવામાં આવતા હ્યુમસ સોર્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ ટીમને ચોકકસ હકીકત મળેલ કે આ કામનો આરોપી વિરમગામ રેલ્વે સ્ટેશન તા. વિરમગામ જી.અમદાવાદ ગ્રામ્ય ખાતે હોવાનું માલુમ પડતા ત્યાંથી ઝડપી લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनारी महाविद्यालय स्वर्ण जयंती समापन समारोह
सोनारी महाविद्यालय स्वर्ण जयंती समापन समारोह के दितीय दिन पूर्व व वर्तमान शिक्षा नीति पर विचार...
કાલોલ-મલાવમાં આશ્રમના યોગી રાજિર્ષ મુનીજી થયા બ્રહ્મલીન મોટી સંખ્યામાં ભક્તો સંતો દર્શને ઉમટ્યા
કાલોલ-મલાવમાં કૃપાલો આશ્રમના યોગી આજે દુનિયાથી વિદાય લીધી છે રાજિર્ષ મુનીજી બ્રહ્મલીન થતા સંતો,...
सीए सदस्यों ने पिकनिक का उठाया आनंद, कोटा सीए ब्रांच की फैमिली पिकनिक आयोजित
कोटा सीए ब्रांच की ओर से मनाए जा रहे जलसा कार्यक्रम के अंतर्गत शनिवार को सीए सदस्यों के लिए...
30 सप्टेंबर पर्यंत मागण्या पूर्ण झाल्यास १ ऑक्टोबरला रास्ता रोको :-शिवसेना जिल्हाप्रमुख विनायक भिसे
हिंगोली/गोपाल सातपुते
26/09/2022 रोजी हिंगोली जिल्ह्यातील मौजे. खुडज पाटी येथे...