હાલોલ તાલુકા મામલતદાર મેહુલકુમાર ખાંટની સૂચના અને માર્ગદર્શન તેમજ તેઓના સહયોગ હેઠળ હાલોલ ની મસવાડ GIDC-2 ખાતે આવેલ વરિયા ફાર્મા કંપનીના કેમ્પસમાં જીઆઇડીસીમાં આવેલ વિવિધ નાની મોટી કંપનીઓમાં કામ કરતા કામદારો, કર્મચારીઓ સહિત શ્રમિકોના લાભાર્થે ઇ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કામદારો શ્રમિકો સહિતના લાગતા વળગતા લોકોએ પોતાના ઇ-શ્રમ કાર્ડ કઢાવી ઇ-શ્રમ કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે મસવાડ જીઆઇડીસી-૨ એસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ પટેલ,ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ,ચીફ સેક્રેટરી પ્રતિકભાઇ વરિયા અને જોઈન્ટ સેક્રેટરી મિતેશભાઇ સંતોકીયા સહિત તાજેતરમાં એશોસિયેશનમાં નવનિયુક્ત થયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આગામી તારીખ 31મી માર્ચ સુધી રોજ ઇ-શ્રમ કાર્ડ કેમ્પ વરિયા ફાર્મા કંપનીના કેમ્પસમાં યોજાશે જે અંગેની માહિતી એસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भीलवाड़ा के बहुचर्चित भट्टीकांड मामले में फैसला सुरक्षित, कोर्ट ने 7 आरोपियों को किया बरी
राजस्थान के भीलवाड़ा को कोटड़ी में 3 अगस्त को नाबालिग के साथ दो लड़को ने गैंगरेप कर कोयले की...
कोलकाता रेप-मर्डर केस, काम पर नहीं लौटेंगे जूनियर डॉक्टर:कहा- ये जन-आंदोलन है; सुप्रीम कोर्ट का शाम 5 बजे तक ड्यूटी जॉइन करने का आदेश
कोलकाता के आरजी कर मेडिकल कॉलेज और अस्पताल में 9 अगस्त को ट्रेनी डॉक्टर के साथ हुए रेप-मर्डर के...
અમરેલી જીલ્લાના ખાંભા યુનિટના હોમગાર્ડ જવાનનું અવસાન થતાં એક લાખ પંચાવન હજારનો ચેક અર્પણ કરાયો.
અમરેલી જીલ્લાના ખાંભા યુનિટના હોમગાર્ડ જવાનનું અવસાન થતાં એક લાખ પંચાવન હજારનો ચેક અર્પણ કરાયો.-...
Jammu Kashmir Polls: J&K में शुरुआती 2 घंटे में 11 फीसदी हुआ मतदान, 10 साल बाद हो रही वोटिंग
Jammu Kashmir Polls: J&K में शुरुआती 2 घंटे में 11 फीसदी हुआ मतदान, 10 साल बाद हो रही वोटिंग