સરકારશ્રી દ્વારા ખાનગી શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવા માટે તેમજ કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વગર ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે શિક્ષણ મેળવવાનું કાયદો બનાવ્યો છે. ગરીબ ઘરના બાળકો જે ખાનગી શાળાની મસ્ત મોટી ફી ભરી શકતા નથી તેઓ પણ આ કાયદા હેઠળ પ્રવેશ મેળવી સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે સરકાર શ્રી ના નિયમ મુજબ તારીખ 31/05/ 2024 સુધીમાં બાળકની ઉંમર 6 વર્ષ પૂરી થઈ હોવી જોઈએ. આ બાળકના વાલી જરૂરી તમામ દસ્તાવેજો સાથે બાળકને એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે
તા 30/03/2023 થી 11/04/2023 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે
Dharmendra lathigara,Botad