હાલોલ નગરપાલિકાના વહીવટી તંત્રના કર્મચારીઓએ આજરોજ હાલોલ નગર ખાતે મિલકત વેરો ન ભરતા મિલકત ધારકો સામે લાલ આંખ કરી હતી જેમાં લાંબા સમયથી મિલકત વેરો ન ભરતા અને નગર પાલિકાની નોટિસો તેમજ જાહેરાતોને અવગણતા મિલકત ધારકો પાસેથી મિલકત વેરો વસૂલવા સહિત લાખો રૂપિયાનો મિલકત વેરો ન ભરતા લોકોની મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી જેને લઈ લાંબા સમયથી મિલકત વેરો ન ભરતા મિલકત ધારકોએ પોતાની મિલકત સીલ થતી અટકાવવા માટે સ્થળ પર જ મિલકત વેરો ભરી દેતા આજ રોજ નગરપાલિકાના કર્મચારીઓને કુલ ૭ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મિલકત વેરો વેરા વસુલાતની પ્રક્રિયા દરમ્યાન વસૂલ્યો હતો જોકે હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ રાજનગર ખાતે આવેલ બી.જે.મેવાડા નામની દુકાનનો મિલકત ધારો કે ૯૯,૮૨૧/- રૂપિયાનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હોઈ હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 133 મુજબ મિલકતને સીલ કરી હતી અને બી.જે. મેવાડાના નામની બોર્ડ ધરાવતી આ મિલકતને સીલ કર્યા બાદ દરવાજા પર નોટિસ લગાવી મિલકતના માલિકને જાણ કરવામાં આવી હતી કે આગામી પાંચ દિવસોમાં મિલકત વેરાની બાકી નીકળતી ૯૯,૮૨૧/- રૂપિયાની રકમ નગરપાલિકા અધિનિયમ અનુસૂચિ-૫મી કલમ ૧૩૩ ની પેટા કલમ (૧) મુજબ નાણાભરી જવાની નોટિસ પાઠવી હતી અને જો આગામી ૦૫ દિવસમાં મિલકત વેરો નહીં ભરવામાં આવે તો નગરપાલિકા દ્વારા મિલકતની જાહેર હરાજી કરવામાં આવશે તેની નોંધ લેવા માટેની ગંભીરતાપૂર્વકની ચેતવણી નોટિસ મારફતે મિલકત માલિકને નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LuLu Mall Bengaluru bags the India Book of Records with its Largest Lit-Up tricolour Flag.
LuLu Mall Bengaluru bags the India Book of Records with its Largest Lit-Up tricolour Flag....
દીપડા એ વધુ કોનો શિકાર બનાવ્યો?શું કહે છે જેન્તીભાઈ રાઠવા?કેટલા રૂપિયા ની સહાયની જાહેરાત?
દીપડા એ વધુ કોનો શિકાર બનાવ્યો?શું કહે છે જેન્તીભાઈ રાઠવા?કેટલા રૂપિયા ની સહાયની જાહેરાત?
তিনিচুকীয়াত আছুৰ উদ্যোগত বিশিষ্ট অভিনেতা নিপন গোস্বামীলৈ শ্ৰদ্ধাঞ্জলি
তিনিচুকীয়াত আছুৰ উদ্যোগত বিশিষ্ট অভিনেতা নিপন গোস্বামীলৈ শ্ৰদ্ধাঞ্জলি ৷
10 लाख रूपए की ठगी का इनामी आरोपी गिरफ्तार, दो लोगों को फर्जी नियुक्ति पत्र देकर ठगे थे 10 लाख
बरोनी थाना पुलिस ने नौकरी लगाने का झांसा देकर 10 लाख रूपए की ठगी करने का तीन साल से फरार आरोपी को...
संसद कांड में आया रिटायर्ड डीएसपी के बेटे का नाम #parliamentsecuritybreachupdate #shortsvideo
संसद कांड में आया रिटायर्ड डीएसपी के बेटे का नाम #parliamentsecuritybreachupdate #shortsvideo