તા. 21/03/2023 મંગળવારના રોજ મોહંમદી પ્રાથમિક શાળાના બાળકોએ ગુજરાત વિધાનસભા અને સાયન્સ સીટીની મુલાકાત લીધી હતી. વિધાનસભા ગૃહમાં બેસી વિધાનસભાની પ્રશ્નોત્તરી નિહાળી હતી. બાળકોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ફોટો સેશન કર્યો અને ધોળકાના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાથે ફોટો સેશન કર્યો હતો અને વિવિધ ચર્ચા કરી માહિતી મેળવી હતી. ત્યાર બાદ સાયન્સ સીટીમાં નેચરલ પાર્ક , પ્લેનેટ અર્થ , રોબોટિક્સ ગેલેરી અને ફોર ડી થિયેટરમાં મુવી નિહાળી હતી. વિધાનસભા મુલાકાત માટે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ તમામ વ્યવસ્થા કરી આપી હોય શાળાના બાળકો , સ્ટાફ તથા આચાર્ય મુસ્તાક મનસુરી એ કિરીટસિંહ ડાભીનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસના મહામંત્રી ભાજપમાં જોડાયા....?
કોંગ્રેસના મહામંત્રી ભાજપમાં જોડાયા....?
Delhi News: CM Atishi ने सड़कों की स्थिति का निरीक्षण करने के बाद कह दी बड़ी बात | AAP | Aaj Tak
Delhi News: CM Atishi ने सड़कों की स्थिति का निरीक्षण करने के बाद कह दी बड़ी बात | AAP | Aaj Tak
US Nuclear Attack ने Japan को धूल में मिलाया, फिर इतना ताकतवर कैसे बना? Japan Facts in Hindi | G20
US Nuclear Attack ने Japan को धूल में मिलाया, फिर इतना ताकतवर कैसे बना? Japan Facts in Hindi | G20
জিলা প্ৰশাসনৰ উদ্যোগত মাজুলীত লোক কল্যাণ দিৱস উদযাপন
সমগ্ৰ ৰাজ্যখনৰ লগতে মাজুলী জিলাতো আজি ইংৰাজী 5.08.2022 তাৰিখে জিলা প্ৰশাসনৰ উদ্যোগত ভাৰত...