તા. 21/03/2023 મંગળવારના રોજ મોહંમદી પ્રાથમિક શાળાના બાળકોએ ગુજરાત વિધાનસભા અને સાયન્સ સીટીની મુલાકાત લીધી હતી. વિધાનસભા ગૃહમાં બેસી વિધાનસભાની પ્રશ્નોત્તરી નિહાળી હતી. બાળકોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ફોટો સેશન કર્યો અને ધોળકાના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાથે ફોટો સેશન કર્યો હતો અને વિવિધ ચર્ચા કરી માહિતી મેળવી હતી. ત્યાર બાદ સાયન્સ સીટીમાં નેચરલ પાર્ક , પ્લેનેટ અર્થ , રોબોટિક્સ ગેલેરી અને ફોર ડી થિયેટરમાં મુવી નિહાળી હતી. વિધાનસભા મુલાકાત માટે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ તમામ વ્યવસ્થા કરી આપી હોય શાળાના બાળકો , સ્ટાફ તથા આચાર્ય મુસ્તાક મનસુરી એ કિરીટસિંહ ડાભીનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
L&T Share News: Q3 की नतीजों से पहले क्या Stock को Buy करने की है सलाह? | Business News | CNBC Awaaz
L&T Share News: Q3 की नतीजों से पहले क्या Stock को Buy करने की है सलाह? | Business News |...
भारतीय टीम ने इतिहास रचते हुए वर्ल्ड टेस्ट चैम्पियनशिप के फाइनल में लगातार दूसरी बार जगह बना ली है.
भारतीय टीम ने इतिहास रचते हुए वर्ल्ड टेस्ट चैम्पियनशिप के फाइनल में लगातार दूसरी बार जगह बना ली...
આગરાઃ SSPએ 28 પોલીસ સ્ટેશનના 41 પોલીસકર્મીઓને કર્યા એકસાથે હાજર, ખળભળાટ મચી ગયો
ઉત્તર પ્રદેશમાં, આગ્રાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) પ્રભાકર ચૌધરીએ જિલ્લાના વિવિધ પોલીસ...
Rahul Gandhi Bharat Jodo Yatra in Maharashtra: Nepal चं National Anthem वाशिममध्ये वाजलं तेव्हा...
Rahul Gandhi Bharat Jodo Yatra in Maharashtra: Nepal चं National Anthem वाशिममध्ये वाजलं तेव्हा...