સી એસ સી ઈ ગવર્નન્સ ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે સેમીનાર યોજાયો.ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ આઈ ટી અને કોમ્યુનિકેશન ના સી.એસ.સી ઈ ગવર્નન્સ ઇન્ડિયા ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે અમદાવાદ ના નારણપુરા ના સંસ્કાર ભવન ખાતે વી એલ ઈ વાલ્મિકભાઈ પટેલના સહયોગ થી સેમીનાર યોજાયો.સુત્રમાં પ્રોડક્ટની સલામતી, ગોપનીયતા અને નાણાકીય કૌભાંડો જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા અને આવા કૌભાંડોનો ભોગ બનવાથી કેવી રીતે બચવું તે અંગેની વ્યવહારુ ટીપ્સ આપવામાં આવી હતી. આ સંપૂર્ણ માહિતી સી એસ સી ના ટેલી લો વિભાગના સ્પીકર પેનલ વકીલ કાજલ શિંગડિયા, હંસાબેન વાળા, મિત્તલ વીશાણી ઓએ સહભાગીઓને ઉપભોક્તા તરીકેના તેમના અધિકારો વિશે માહિતગાર રહેવા અને જ્યારે પણ જરૂરી હોય ત્યારે ટેલી-લો એપ દ્વારા અથવા નજીકના CSC કેન્દ્ર પર તેમના કેસની નોંધણી કરીને પેનલ વકીલ પાસેથી સલાહ લેવા પ્રોત્સાહિત કર્યા તથા સી એસ સી ના સ્ટેટ વર્ટિકલ હેડ શ્રી પ્રજ્ઞેશ રાવલ દ્વારા સી એસ સી કેન્દ્ર પરથી મળતી વિવિધ યોજનાઓની માહિતી આપી અને વધુ માં વધુ સરકારી યોજના ઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કઇ હોસ્પિટલ વિરુદ્ધ કરાઈ કાર્યવાહી કોની વિરુદ્ધ થઈ ફરિયાદ
ખેડબ્રહ્મામાં ઓર્થોપેડિક હિસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા ગામ...
વઢવાણમાં રાત્રી બિફોર નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન
કલરવ સેવા ગ્રુપ દ્વારા રાત્રી બિફોર નવરાત્રી નામથી બે દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં...
भाजपा जिला कार्यालय पर सदस्यता अभियान को लेकर शहर मंडल की बैठक हुई आयोजित
बूंदी । भारतीय जनता पार्टी शहर मंडल की बैठक सदस्यता अभियान को लेकर शहर अध्यक्ष...
केजरीवाल शराब में करोड़ों रुपए खाकर मस्त
— Ravinder Gupta 🇮🇳 (@guptaravinder71) August 24, 2022
दिल्ली की जनता गड्ढों में गिरकर पस्त@BJP4Delhi pic.twitter.com/uqBWqHRvHe
दिल्ली की जनता गड्ढों में गिरकर पस्त
https://twitter.com/guptaravinder71/status/1562374904774742019
अधिकारी को CM की फटकार- आपको दर्द नहीं होता?:जनसुनवाई में कहा- लोग धक्के खाकर आते हैं
भरतपुर के दो दिन के दौरे पर आए मुख्यमंत्री भजनलाल शर्मा ने शनिवार को जनसुनवाई के दौरान अफसरों को...