આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા નાં સયુંકત મંત્રી માનનીય જીજ્ઞેશભાઈ પંચાલ નાં જન્મદિવસ નિમિત્તે (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આંતરરાષ્ટ્રીય બજરંદળ જિલ્લા પ્રાંત મંત્રી નનુભાઇ માવી, નિલેશભાઈ મીનામાં,અશોકભાઈ અમલિયાર, વિનોદભાઇ ખપેડ, અંકુરભાઈ ક્ષત્રીય,મનોજભાઈ, રજનીભાઇ તેમજ AHP નાં કાર્યકરો દ્વારા પરેલ ખાતે સુંદર આયોજન કર્યું ત્યાર બાદ જીગ્નેશભાઈ એ કેક કાપી બધા કાર્યકરો નું મોઢું મીઠું કરાવ્યું અને જીગ્નેશભાઈ નાં સુખી જીવન તેમજ લાંબા આયુષ્ય માટે બધા કાર્યકરોએ ભગવાન રામ ને પ્રાર્થના કરી..જય શ્રી રામ🚩🙏
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Atal Bihari Vajpayee Speech : एक ऐसे नेता जो अपने भाषणों की वजह से ख़ूब चर्चा में रहे (BBC Hindi)
Atal Bihari Vajpayee Speech : एक ऐसे नेता जो अपने भाषणों की वजह से ख़ूब चर्चा में रहे (BBC Hindi)
Bihar Politics: ट्रेन समय पर चले न चले लेकिन एक्सीडेंट समय पर होते हैं: Tejashwi Yadav | BJP | RJD
Bihar Politics: ट्रेन समय पर चले न चले लेकिन एक्सीडेंट समय पर होते हैं: Tejashwi Yadav | BJP | RJD
બનાસના પાણીએ ખોલી ગેરરીતિઓની પોલ !
બનાસના પાણીએ ખોલી ગેરરીતિઓની પોલ !
પીપળી ધામ સવા ભગતની જગ્યામાં રામદેવપીરના દર્શન પોહચ્યા વન અને પર્યાવરણ મંત્રી કીરીટ સિંહ રાણા
પીપળી ધામ સવા ભગતની જગ્યામાં રામદેવપીરના દર્શન પોહચ્યા વન અને પર્યાવરણ મંત્રી કીરીટ સિંહ રાણા