ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓએ હવે પોતાનું બેસ્ટ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે GUJCETની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલે યોજાશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિધાર્થી આ પરીક્ષા આપશે. સૌથી વધારે સુરતથી 18 હજાર વિધાર્થી પરીક્ષા આપશે. ત્યાર બાદ અમદાવાદથી વિધાર્થીઓની સંખ્યા રહેશે. રાજ્યમાં 626 બિલ્ડિંગના 6598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે. આ વર્ષે રજિસ્ટર્ડ થયેલામાં કુલ 74687 વિધાર્થી અને 55829 વિધાર્થિની છે. ૩ એપ્રિલને સોમવારે સવારે 10થી 12 એક શિફ્ટ અને બપોરે 2થી 4 બીજી શિફ્ટ રહેશે. આ વર્ષે યોજાનારી ગુજકેટની પરીક્ષામાં 1.15 લાખ ગુજરાત બોર્ડના, જ્યારે 13570 સીબીએસઈ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપ ઓપન સ્કૂલિંગના 546, કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામના 542, મહારાષ્ટ્ર બોર્ડના 230, રાજસ્થાન બોર્ડના 72 વિધાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાલ, બિહાર બોર્ડ સાથે જ ભારત ઉપરાંત 13 વિધાર્થીએ વિદેશથી પણ ગુજકેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 1.30 લાખ વિધાર્થી આ પરીક્ષા આપશે. સૌથી વધારે સુરતથી 18 હજાર વિધાર્થી પરીક્ષા આપશે. ત્યાર બાદ અમદાવાદથી વિધાર્થીઓની સંખ્યા રહેશે. રાજ્યમાં 626 બિલ્ડિંગના 6598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે. આ વર્ષે રજિસ્ટર્ડ થયેલામાં કુલ 74687 વિધાર્થી અને 55829 વિધાર્થિની છે. ૩ એપ્રિલને સોમવારે સવારે 10થી 12 એક શિફ્ટ અને બપોરે 2થી 4 બીજી શિફ્ટ રહેશે. આ વર્ષે યોજાનારી ગુજકેટની પરીક્ષામાં 1.15 લાખ ગુજરાત બોર્ડના, જ્યારે 13570 સીબીએસઈ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપ ઓપન સ્કૂલિંગના 546, કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામના 542, મહારાષ્ટ્ર બોર્ડના 230, રાજસ્થાન બોર્ડના 72 વિધાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાલ, બિહાર બોર્ડ સાથે જ ભારત ઉપરાંત 13 વિધાર્થીએ વિદેશથી પણ ગુજકેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं