ગુજરાત સરકાર દ્વારા પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન ની વાતો કરવામાં આવે છે

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

  પણ સરકાર ની વાતો થી વિમુખ પાલનપુર સ્ટેટ માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અહિંયાના અધિકારીઓ લાલિયાવાડી ચલાવી રહ્યા છે જુનાડીસા થી વાસણા રોડ ઉપર સાત માસ અગાઉ બનાવેલ રોડ તૂટી ગયેલ છે અને ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે આ બાબતે કાર્યપાલક ઈજનેર શ્રી નો સંપર્ક કરતા તેમને ફોન ઉપાડવાનું ટાળ્યું હતું તો આ બનાવેલ રોડમાં નકરો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે હવે જોવાનું છે જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં ?