ધાનેરા ના જડિયા પાસે અકસ્માત ની ઘટના

હિટ એન્ડ રન ની ઘટના માં એક વ્યક્તિ નું મોત..

અજાણ્યા વાહન ચાલક એ બાઈક ચાલક ને લીધો અડફેટે

અકસ્માત માં 50 વર્ષીય પ્રજાપતિ ઈસમ નું ઘટના સ્થળે જ મોત

મૂર્તક ની લાસ ની પી.એમ અર્થે રેફરલ લવાઈ ધાનેરા પોલીસ ઘટના સ્થળે

ધાનેરા માં બે દિવસ માં અકસ્માત 3 લોકો એ ગુમાવ્યા જીવ