મહુવા તાલુકા ભાવસાર સમાજના પ્રમુખ અને સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસારની નવપરગણા ભાવસાર સમાજના ઉપપ્રમુખ તરીકે વરણી કરાતા તેમના મિત્રમંડળ સહિત મહુવા તાલુકાના તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી નવપરગણા ભાવસાર સમાજ નવસારીની રવિવારના રોજ જનરલ મીટીંગ મળી હતી જે મીટીંગમાં સર્વ સંમતિથી મહુવા તાલુકાના ભાવસાર સમાજના પ્રમુખ અને સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન એવા ઉત્સાહી યુવાન જીનેશભાઈ ભાવસારની કામગીરીને ધ્યાને લઈ નવપરગણા ભાવસાર સમાજ નવસારીના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તેમની વરણી થતા જ મહુવા તાલુકાના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી અને તેમને અભિનંદન આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हर घर तिरंगा' जनजागृती बाईक रॅलीला जामखेड तालुक्यातून मोठा प्रतिसाद
हर घर तिरंगा' जनजागृती बाईक रॅलीला जामखेड तालुक्यातून मोठा प्रतिसाद
Jharkhand Board Result: किसी भी वक्त जारी होगा झारखंड बोर्ड का रिजल्ट,ऐसे करें चेक|10th-12th Result
Jharkhand Board Result: किसी भी वक्त जारी होगा झारखंड बोर्ड का रिजल्ट,ऐसे करें चेक|10th-12th Result
Pakistan में बिक रहे हैं लाखों रुपए के पंछी, क्योंकि शौक बड़ी चीज़ है... (BBC Hindi)
Pakistan में बिक रहे हैं लाखों रुपए के पंछी, क्योंकि शौक बड़ी चीज़ है... (BBC Hindi)
જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં દર્દીઓ સાથે દિવાળીનો તહેવાર મનાવતા ફરજ પરનાં કર્મીઓ
ફરજ પરના કર્મચારીઓનો દિવાળી.
જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે દિવાળીનો તહેવાર મનાવતા ફરજપરના...
मुख्यमंत्री दिव्यांग स्कूटी योजना 2024 के लिए आवेदन शुरू*
चलन निशक्तता वाले दिव्यांगजनों का जिनका चिकित्सा प्राधिकारी/चिकित्सा बोर्ड द्वारा 40 प्रतिशत या...