શ્રી ગણેશ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ , સોનીપુર. સંચલિત શાળા ના વાર્ષિક સમારંભ મા બાળકો મા રહેલી ભણતર સિવાય ની શકતી ઓ ને બહાર લાવી તેમને પ્રોત્સાહિત કરવા ના પ્રયત્ન ના એક ભાગ રૂપે જુંજેરા શાળા માં ઉજવણી કરવા મા આવી હતી.શ્રી ગણેશ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આપણી જુંજેરા પૂર્વ પ્રા./ઉં.પ્રા./ માધ્ય | ઉ.માધ્યમિક વિધાલય - સોનીપુરના વાર્ષિક મહોત્સવમાં આરતીના દીવડાની જગમગતી જ્યોત, કાનાની વાંસળીની શેરે ઝૂમતી રાધા પનઘટની પાસે ઘૂમતી સહિયરોના વૃંદો જેવા સંગીતમય સુરો અને બાળકોના કલરવી સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ સાથે આપણી જુંજેરા શાળાના બાળપુષ્પો તથા જુંજેરા શાળા-સોનીપુરના વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી સી.બી. માખોડિયા સાહેબ ( સચિવ શ્રી કાયદા વિભાગ, ગુજરાત) , શ્રી યોગેન્દ્ર સિહ પરમાર ( ધારાસભ્ય શ્રી, ઠાસરા ), શ્રી એમ. બી. શર્મા સાહેબ, ( માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર ) તથા અન્ય મહાનુભાવો ઉપસથીત રહ્યાં હતા.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર