બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુક્સાન ભોગવવાનો વારો આવ્યો વાતાવરણમાં એકાએક પલટો આવતા ડીસા સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ બરફના ગોળા સાથે જોવા મળી રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા