ધાનેરા ના સરાલ વિડ ગામે આપઘાત ની ઘટના
પરણિત 20 વર્ષીય યુવતી એ ગળે ફાસો ખાઈ ને કર્યો આપઘાત
મોડામેડા ગામ ની યુવતી ને 1 વર્ષ પહેલાં સરાલ વિડ ગામે કરાવ્યા હતા લગ્ન
સસરા માં જ યુવતી એ મોત ને વ્હાલું કરતા પોલીસ ને કરી જાણ
ધાનેરા પોલીસ એ મૂર્તક ની લાસ ને રેફરલ હોસ્પિટલ પી.એમ અર્થે લાવી
સમગ્ર મામલે ધાનેરા પોલીસે બન્ને પક્ષ ને સાથે રાખી શરૂ કરી તપાસ