તાપી જિલ્લાના સ્માર્ટ વિલેજ બુહારીની મુલાકાતે કલેક્ટર ભાર્ગવીબેન દવે તેમજ વાલોડ મામલતદાર સ્નેહાબેન સવાણીએ મુલાકાત લીધી હતી બુહારી ગામમાં ચાલતા તળાવ અને રામજી મંદિરના વિકાસના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું સ્થળ નિરિક્ષણ બાદ ગ્રામ પંચાયત બુહારીની મુલાકાત દરમ્યાન ગ્રામ પંચાયત કચેરી બુહારી ખાતે પહોંચેલા કલેકટરે ગામની પ્રગતિથી પ્રભાવિત થઈ ગ્રામ પંચાયતની પુરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કલેકટરે બુહારીને એક મોડેલ વિલેજ તરીકે ઓળખ આપી હતી આ મુલાકાત સમયે સૂરજ દેસાઈ, ઉદય દેસાઈ, સત્યપાલજીત દેસાઈ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડોકટર ના ઘરે દીન દહાડે છરા સાથે ઘરમાં ઘૂસી લૂંટ આચરી..
ડોકટર ના ઘરે દીન દહાડે છરા સાથે ઘરમાં ઘૂસી લૂંટ આચરી..
চন্দ্ৰযান-৩ৰ চন্দ্ৰত অৱতৰনৰ বিৰল দৃশ্য উপভোগ কৰিলে ৰহা বাসীৰ লগতে ছাত্ৰ ছাত্ৰী, শিক্ষক, শিক্ষয়ত্ৰী সকলে।
সমগ্ৰ দেশবাসীৰ লগতে বৃহতৰ ৰহা, চাপৰমুখ অঞ্চলতো আজি ৰাইজৰ লগতে ছাত্ৰ ছাত্ৰী, শিক্ষক, শিক্ষয়ত্ৰী...
अन्नकूट महोत्सव: महिलाओं की टीम बनाई, घर घर देंगी आमंत्रण
अखिल भारतीय अग्रवाल सम्मेलन कोटा जिला व समस्त अग्रवाल समाज की इकाइयों का अन्नकूट महोत्सव 9 नवम्बर...
Buldhana: राज ठाकरेंच्या समोर कार्यकर्त्यांचा राडा #shorts #indianpolitics #rajthackeray #shortvideo
Buldhana: राज ठाकरेंच्या समोर कार्यकर्त्यांचा राडा #shorts #indianpolitics #rajthackeray #shortvideo
બનાસકાંઠાના સાંસદ વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર ટીપ્પણી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ફેસબુક પર વીડિયો બનાવી અભદ્ર ટીપ્પણી કરનાર સુરતના શખ્સને...