https://youtu.be/M7Du7fGRBW0
ધાનેરા-થરાદ રોડ પર આજે બે આખલાઓએ આતંક મચાવ્યો હતો. બે રખડતા આખલાઓ અચાનક યુદ્ધે ચડ્યા હતા. સામ સામે શિંગડા ભરાવી યુદ્ધ શરૂ કરતાં આજુબાજુના લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી. લોકોએ આખલાઓને શાંત પાડવા પાણીનો પણ છંટકાવ કર્યો હતો. જોકે, બન્ને આખલાઓએ યુદ્ધ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન રોડની સાઈડમાં પાણીપુરીની લારી ધારકને નુકસાન જાનહાની ટળી સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે