બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गडचिरोली येथील जिला सामान्य रुग्णालयातील अतिदक्षता विभाग सुरु करा
गडचिरोलीत अतिदक्षता विभाग सुरू करा : भाई जयंत पाटील यांची विधानपरिषदेत मागणी
गडचिरोली ( 27...
GRS Birthday | Promo by Prajaa Maarga
GRS Birthday | Promo by Prajaa Maarga
કદવાળ ગામે ગાયમાં લમ્પી વાયરસ ના લક્ષણો જોવા મળતા ગામમાં ખળભળાટ મચ્યો.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામે ગાયમાં લમ્પી વાયરસ ના લક્ષણો જોવા મળતા ગામમાં ખળભળાટ મચ્યો.
Rajasthan BJP Candidate List: राजस्थान चुनाव के लिए BJP ने जारी की दूसरी लिस्ट, जानें किसे मिला टिकट
Rajasthan BJP Candidate List: राजस्थान चुनाव के लिए BJP ने जारी की दूसरी लिस्ट, जानें किसे मिला टिकट