સમગ્ર વિશ્વમાં 24મી માર્ચના દિવસને વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે જેમાં 24મી માર્ચના વર્લ્ડ ટીબી ડે ને અનુલક્ષીને સમગ્ર વિશ્વમાં ટીબીના રોગોને નાથવા અને ટીબીને વિશ્વમાંથી નેસ્ત નાબૂદ કરી ટીબી ના દર્દીઓને બચાવવાના જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો 24મી માર્ચના રોજ યોજાય છે જેને અનુલક્ષીને 24 મી માર્ચે યોજાનાર વર્લ્ડ ટીબી ડે ના જાગૃતિ અભિયાન અંતર્ગત આજ રોજ તારીખ 16/03/2023 ના રોજ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતેથી હાલોલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી અંગેની જાગૃતિ ફેલાવવા તેમજ 24મી માર્ચે યોજાનાર વર્લ્ડ ડીબી ડે ને અનુલક્ષીને એક રેલીનું આયોજન કરાયું હતું જે રેલીને હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિતના મહાનુભવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું જે રેલી ટીબી અંતર્ગત જાગૃતિ ફેલાવવા નગરના રાજમાર્ગો પર ફરી હતી આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, સહિત તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર તેમજ વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત હાલોલ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્ટાફે હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka: चोटिल पूर्व उपमुख्यमंत्री परमेश्वर की हालत में सुधार, चुनावी रैली के दौरान पथराव से हुए थे घायल
कर्नाटक के तुमकुरु जिले के एक गांव में रोड शो में पथराव को दौरान कर्नाटक के पूर्व उपमुख्यमंत्री...
एसपी राजेंद्र मीणा के निर्देशन में साइबर अपराध की बड़ी ठगी का खुलासा, आरोपी को किया गिरफ्तार।
नमाना.एसपी राजेंद्र मीणा के निर्देशन में साइबर अपराध की बड़ी ठगी का खुलासा,
साइबर...
Tunnel Resque News LIVE: रेस्क्यू में सबसे बड़ी मुश्किल आई | Uttarkashi Tunnel Rescue Updates
Tunnel Resque News LIVE: रेस्क्यू में सबसे बड़ी मुश्किल आई | Uttarkashi Tunnel Rescue Updates
વિજપડી ગામમાં મારૂતિ મંડળ તેમજ મઢુલી ગૃપ દ્વારા રંગેચંગે ગણપતિ વિસર્જન
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ ગણપતિ વિસર્જન.
વિજપડી ગામના...
દાંતીવાડા ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનોની એક દિવસીય તાલીમ યોજાઇ...
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત નાબાર્ડ પુરસ્કૃત એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર...