પાલનપુર - ડીસા હાઇવે ઉપર ચંડીસર નજીક બુધવારે બપોરના સમય બસનું સ્ટેરિગ લોક થતાં ડીવાઇડર ઉપર ચઢી ગઇ હતી. જેમાં ચાર મુસાફરોને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.પાલનપુર- ડીસા હાઇવે ઉપર બુધવારે બપોરના સમય ચંડીસર નજીક બસને અકસ્માત નડ્યો હતો.