દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી લાશ લેતા રંગેહાથે ઝડપાયા જિલ્લા શિક્ષણાધિકારી 10 હજાર ની લાંચ લેતા (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ઝડપાયા તેમણે શિક્ષક પાસે થી એનઓસી મા સહી કરવા માંગી લાંચ,દાહોદ એસીબી ના છટકા મા લાંચ લેતા રંગેહાથ શિક્ષણ અધિકારી કાજલ દવે ઝડપાયા,દાહોદ સેવાસદન ખાતે શિક્ષણાધિકારી ની કચેરી ખાતે ગોઠવાઈ ટ્રેપ માં શિક્ષણાધિકારી કાજલ દવે એસીબી ના સકંજા મા ઝડપાયા દાહોદ શિક્ષણ વિભાગ મા ખળભળાટ મચી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકાના પેટ્રોલપંપ લૂંટ જેવા ગંભીર ગુન્હાના કામના ૨૩ વર્ષથી નાસતા ફરતા રહેલ ર (બે) ઇનામીદાર આરોપીને પકડી પાડતી એલ.સી.બી દેવભૂમિ દ્વારકા
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ...
સુરત AAPમાં કાર્યકરો ટિકિટ ફાળવણીને લઇ થયા નારાજ પક્ષ સામે કર્યા સનસનીખેજ આરોપ.
વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માત્ર 15 દિવસનું સમય બાકી રહ્યો છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા...
Jyotiraditya Scindia अब BJP में हैं, लेकिन Gwalior में पिछली बार जितनी सीटें जीत पाएंगे? (BBC)
Jyotiraditya Scindia अब BJP में हैं, लेकिन Gwalior में पिछली बार जितनी सीटें जीत पाएंगे? (BBC)
ઉત્તર ગુજરાતમાં ચક્રવાત વાવાઝોડા અને ભારે પવન ની અસરને લઇ ભારે વરસાદની આગાહી / સબંધ ભારત ન્યુઝ
ઉત્તર ગુજરાતમાં ચક્રવાત વાવાઝોડા અને ભારે પવન ની અસરને લઇ ભારે વરસાદની આગાહી / સબંધ ભારત ન્યુઝ