શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા તથા ગુમ થયેલ મિલ્કતો શોધી કાઢવા સારૂ સુચના આપવામાં આવેલ. જે અંગે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ, પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે. વાડી વિસ્તારમાથી એક મો.સા. ગુમ થયા અંગેની અરજી આવતા જે અંગે અમરેલી રૂરલ પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન અમરેલી રૂરલ વિસ્તારમાંથી બિનવારસી મો.સા. મળી આવતા જેના માલીક અંગે ખરાઇ કરતા સદરહું મો.સા. ધાનાણી ચિરાગભાઇ જીવનભાઇ રહે,અમરેલી વાળાની ગુમ થયેલ મો.સા. હોય જેની ખરાઇ કરી મુળ માલીકને પોતાની ગુમ થયેલ મો.સા. પરત અપાવતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ સદરહું કામગીરી પોલીસ અધિક્ષક સા.શ્રી, હિમકર સિંહ સાહેબની સુચના તથા શ્રી જે.પી.ભડારી સા. નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પી.વી.સાંખટ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
ताइक्वांडो राष्ट्रीय प्रतियोगिता में दैविक सिंगल ने जीता कांस्य पदक
कोटा डिस्ट्रिक्ट ताइक्वांडो एसोसिएशन के अध्यक्ष अनिल कुमार ने बताया कि 7 वी केडेट राष्ट्रीय...
श्रीमंतयोगी युवक प्रतिष्ठानचे नारीशक्ती पुरस्कार जाहीर
सोलापूर : - श्रीमंतयोगी युवक प्रतिष्ठानच्या वतीने नवरात्रोत्सवानिमित्त विविध क्षेत्रात उल्लेखनीय...
Pankaj Kapur Birthday: कभी खलनायक तो कभी पुजारी... पंकज कपूर के ये 10 किरदार हैं अभिनय की पाठशाला
हिंदी सिनेमा में बहुत कम कलाकार ऐसे हैं, जिन्होंने अपने किरदारों से अपने अभिनय को परिभाषित किया...