જૂનાગઢ જિલ્લા ના ભેસાણ માં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકેના ભાવે ચણા ની ખરીદી ચાલુ કરવામાં આવી છે ત્યારે આ ખરીદી માં ભેસાણ સેવા સહકારી મંડળી તેમજ શ્રી રાજ અનાજ અને કઠોળ મંડળી મેંદરડા દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગુજકો માર્શલ દ્વારા 1068 રૂપિયાના ટેકા ના ભાવ થી ખરીદી ચાલુ થતા ખેડુતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ ખીરીદી માં માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન નટુભાઈ પોકીયા, રામજીભાઈ ભેંસાણીયા, હિરેનભાઈ સોલંકી,ગાડુભાઈ કાથીરિયા સહિત ના ઉપસ્થિત રહિયા હતા તેમજ ચણા ની ખરીદી માં સારા ભાવ મળતા ખેડૂતો મોટી શખ્યામાં ચણા લઈ ને બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા.સાથે સાથે હાલ વરસાદી વાતાવરણ ઉદભવતા મંડળી દ્વારા ખેડૂતો ના માલ ને નુકશાન ન પહોંચે તે માટે ગોડાઉન ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BHANVAD ભાણવડ પંથકમાં એલ સી બી એ ફરી દેશી દારૂ અંગે પાડયા દરોડા 12 11 2022
BHANVAD ભાણવડ પંથકમાં એલ સી બી એ ફરી દેશી દારૂ અંગે પાડયા દરોડા 12 11 2022
MP की Deputy Collector Nisha Bangre का इस्तीफा क्यों नहीं मंजूर कर रही Shivraj सरकार?
MP की Deputy Collector Nisha Bangre का इस्तीफा क्यों नहीं मंजूर कर रही Shivraj सरकार?
CAA का Islam की छवि पर क्या प्रभाव पड़ेगा? गृह मंत्रालय ने जवाब दिया लेकिन फिर डिलीट भी कर दिया?
CAA का Islam की छवि पर क्या प्रभाव पड़ेगा? गृह मंत्रालय ने जवाब दिया लेकिन फिर डिलीट भी कर दिया?
बक्सर में डबल मर्डर: युवक ने लोहे की रॉड से मारकर कर दी मां की हत्या, मकान की तीसरी मंजिल से भतीजे को फेंका
Buxar Double Murde: बिहार के बक्सर जिले में सोमवार सुबह पारिवारिक विवाद में डबल मर्डर की सनसनीखेज...