બગસરા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૫૯૫/૨૦૨૨, પ્રોહી. એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ)૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબના ગુનાનો આરોપી છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય,

ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ તા.૧૪/૦૩/૨૦૨૩ ના રોજ બગસરા ખાતેથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

મહેશ ઉર્ફે મયલો રમેશભાઇ સાકરીયા, ઉ.વ.૩૦, રહે.લાઠી, નાની બજાર, પઠાણ શેરી, તા.લાઠી, જિ.અમરેલી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઈ જાની, યાસીનભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.