મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শদিয়া আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ নতুন কমিটি গঠন
শদিয়া আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ নতুন কমিটি গঠন
છેતરપિંડી થી મેળવી છળ કપટ દ્વારા વેચાણ કરેલ ત્રણ ફોરવીલ કબ્જેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરતી sog
છેતરપિંડી થી મેળવી છળ કપટ દ્વારા વેચાણ કરેલ ત્રણ ફોરવીલ કબ્જેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરતી sog
કડી : કેનાલ ઉપર રસ્તો ભટકી ગયેલી મહિલાનો પોલીસે પરિવારજનો સાથે કરાવ્યો મિલાપ
કડી : પોલીસની અનેક વખત સરાહનીય કામગીરી સામે આવી છે. ત્યારે કડી તાલુકાના આદુદરા નર્મદા કેનાલ ઉપર...
દેવગઢ બારીયાના નાની ઝરી ગામે સળગતો ફટાકડો માળીયાના ઘાસમાં પડતા ઘર બળીને રાખ : રૂા.ર લાખનું નુકશાન
દેવગઢ બારીયા તાલુકાના નાનીઝરી ગામે રાતે જુના મકાનના માળીયામાં ભરી રાખેલ ઘાસમાં સળગતો ફટાકડો ઉડીને...